વરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરત

પુંલિંગ

 • 1

  કોસ ખેંચવાનો દોર.

મૂળ

प्रा. वरत्ता (सं. वरत्रा); સર૰ हिं. बरत

સ્ત્રીલિંગ

 • 1

  કોસ ખેંચવાનો દોર.

 • 2

  ઢોરની ચરાઈ.

વરતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરતું

વિશેષણ

 • 1

  +શ્રેષ્ઠ.

મૂળ

જુઓ વર

વ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્રત

નપુંસક લિંગ

 • 1

  નિયમપૂર્વક આચરવાનું પુણ્યકર્મ.

 • 2

  અમુક કરવા ન કરવાનો ધાર્મિક નિશ્ચય.

મૂળ

सं.