વર્તણૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્તણૂક

સ્ત્રીલિંગ

  • 1

    વર્તવાની રીત; ચાલચલગત; રીતભાત.

મૂળ

સર૰ म.; વર્તવું પરથી