વરતણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરતણિયો

પુંલિંગ

  • 1

    વારણિયો; ગામનો રખેવાળ.

  • 2

    ચોરી શોધી આપનાર; પગી.

  • 3

    ભોમિયો; વળાવો.

મૂળ

प्रा. वत्तण (सं. वर्तन)=વેતન; આજીવિકા