વર્તુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્તુલ

નપુંસક લિંગ

  • 1

    ગોળાકાર; કૂંડાળુ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    વૃત્ત; ગોળ; 'સર્કલ'.

મૂળ

सं.

વર્તુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્તુલ

વિશેષણ

  • 1

    ગોળ.