વરતાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરતાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વરતવું'નું ભાવે કે કર્મણિ.

વર્તાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્તાવ

પુંલિંગ

  • 1

    વર્તણૂક; રીતભાત.

મૂળ

'વર્તવું' ઉપરથી

વર્તાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્તાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વર્તવું'નું કર્મણિ.