વરદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરદા

વિશેષણ

  • 1

    વરદાન દેનાર; કૃપાળુ.

સ્ત્રીલિંગ

  • 1

    વરદાન દેનાર; કૃપાળુ.

મૂળ

सं.