વરદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરદી

સ્ત્રીલિંગ

  • 1

    ખબર; કહેણ.

  • 2

    હુકમ.

  • 3

    ગણવેશ (સિપાઈ; સૈનિકનો).

મૂળ

अ. वरदी ઉપરથી; સર૰ म.