વરધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરધ

સ્ત્રીલિંગ

  • 1

    (પ્રાયઃ લગ્નના) મુહૂર્તની આડે રહેલા દિવસોમાંનો દરેક.

  • 2

    લગ્નપૂર્વની એક મંગળ વિધિ.

મૂળ

सं. वृद्धि