વર્ધમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ધમાન

વિશેષણ & પુંલિંગ

 • 1

  વધતું જતું; આબાદ થતું.

વિશેષણ​ સંજ્ઞાવાયક & પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વિષ્ણુ.

 • 2

  ૨૪મા તીર્થંકર-મહાવીર.

વર્ધમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ધમાન

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વર્ણન કરવું; વિગતે કહેવું.

 • 2

  વખાણવું.

મૂળ

सं. वर्ण्