વરધસાંકળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરધસાંકળી

સ્ત્રીલિંગ

  • 1

    જેનાં છોકરાં જીવતાં ન હોય તે સ્ત્રી પોતાના નવા અવતરેલા બાળકના ગળામાં, જેનું એક પણ બાળક ન મરી ગયું હોય તેવી સ્ત્રી પાસેથી લઈને, ઘાલે છે તે સાંકળી.

મૂળ

વૃદ્ધિ+સાંકળી