વર્ધાપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ધાપન

નપુંસક લિંગ

 • 1

  નાડીછેદન ક્રિયાના અંગરૂપ એક સંસ્કાર.

 • 2

  વધામણું.

 • 3

  ઉત્સવ.

 • 4

  અભિનંદન.

મૂળ

सं.