વૈરૂપ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈરૂપ્ય

નપુંસક લિંગ

  • 1

    બે સમાન વર્ણોનું અસમાન કે ભિન્ન થવું તે (ભા.વિ.).

મૂળ

सं.

વૈરૂપ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈરૂપ્ય

નપુંસક લિંગ

  • 1

    વિરૂપતા.

મૂળ

सं.