વરબેડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરબેડિયું

નપુંસક લિંગ

  • 1

    (કુમારિકા માથે બેડું કે કળશ લઈ) વરને વધાવવાનો એક લગ્નવિધિ.

મૂળ

વર+બેડું