વરમાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરમાળા

સ્ત્રીલિંગ

  • 1

    સ્વયંવરમાં કન્યા પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા.

  • 2

    પરણતી વખતે વરકન્યાના કંઠમાં નંખાતી સૂતરની માળા.

મૂળ

વર+માળા