વરરાજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરરાજા

પુંલિંગ

  • 1

    પરણવા જતો વર.

મૂળ

વર+રાજા