વૈરલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈરલ્ય

નપુંસક લિંગ

  • 1

    વિરલતા.

  • 2

    ખોટ; ઊણપ.

મૂળ

सं.