વરવિક્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરવિક્રય

પુંલિંગ

  • 1

    કન્યાપક્ષે વરપક્ષને પરઠણ કે વાંકડો આપવો પડે તે.

મૂળ

सं.