વેરવિખેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેરવિખેર

ક્રિયાવિશેષણ

  • 1

    વેરાયેલું કે વિખરાયેલું હોય તેમ; વેરણખેરણ.

મૂળ

વેરવું વિખેરવું પરથી