વર્ષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ષવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વરસાદ પડવો.

  • 2

    વરસાદની જેમ પડવું કે રેડાવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વરસાદ પડવો.

  • 2

    વરસાદની જેમ પડવું કે રેડાવું.

  • 3

    વરસાદની જેમ છૂટથી આપવું કે વેરવું.

મૂળ

सं. वर्ष्