વર્ષાસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ષાસન

નપુંસક લિંગ

  • 1

    (રાજ્ય તરફથી) ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ.

મૂળ

सं. वर्ष+अशन; સર૰ म.; हि. बरषासन