વરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરસ

નપુંસક લિંગ

  • 1

    બાર માસનો સમય.

  • 2

    (પ્રાચીન ભૂગોળ મુજબ) પૃથ્વીનો અમુક ખંડ (જેમ કે, ભારતવર્ષ).

મૂળ

સર૰ दे. विरस; प्रा. वरिस