વરસૂંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરસૂંદ

સ્ત્રીલિંગ

  • 1

    વર્ષે વર્ષે મળતી બાંધી રકમ; વર્ષાસન.

મૂળ

વરસ+દસૂંદ? સર૰ हिं. बरसौंडी, -ढी, बरसोदिया