વૈરસ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈરસ્ય

નપુંસક લિંગ

  • 1

    વિરસતા; નીરસતા.

  • 2

    ઇચ્છાનો અભાવ.

મૂળ

सं.