વરસાડોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરસાડોડી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની ડોડી (તેનાં ફૂલનું શાક થાય છે).

મૂળ

વર્ષા+ડોડી