વરસાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરસાદ

પુંલિંગ

  • 1

    વાદળમાંથી પાણીનું પડવું તે.

  • 2

    ઉપરથી મોટા જથામાં પડવું તે.

મૂળ

'વરસવું' ઉપરથી; સર૰ म. बरसात