વરસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરસી

સ્ત્રીલિંગ

  • 1

    મરનારની પહેલી વાર્ષિક તિથિએ કરવામાં આવતી ક્રિયા.

મૂળ

सं. वर्ष; સર૰ हिं. बरसी