વરાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાં

ક્રિયાવિશેષણ

  • 1

    +વાર; વખત ઉદા૰ લાખવરાં.

  • 2

    વેળાએ; વખતે.

મૂળ

જુઓ વાર; સર૰ म. वरि =પર્યંત (कानडी वरम)