વરાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાક

વિશેષણ

  • 1

    કંગાલ; બિચારું.

  • 2

    અધમ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શિવ.

મૂળ

सं.