ગુજરાતી

માં વરાંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાંગ1વેરાગ2વૈરાગ3

વરાંગ1

વિશેષણ

  • 1

    સુંદર અવયવોવાળું.

ગુજરાતી

માં વરાંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાંગ1વેરાગ2વૈરાગ3

વેરાગ2

પુંલિંગ

  • 1

    વૈરાગ્ય.

મૂળ

प्रा. वइराग

ગુજરાતી

માં વરાંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાંગ1વેરાગ2વૈરાગ3

વૈરાગ3

પુંલિંગ

  • 1

    સંસાર ઉપરની આસક્તિનો અભાવ; વિરક્તિ (વૈરાગ આવવો, વૈરાગ ઊપજવો).

નપુંસક લિંગ

  • 1

    માથું.

મૂળ

सं.