વરાગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાગડું

વિશેષણ

  • 1

    વડાગરું; દરિયાકિનારે અગરમાં પકવાતું-બનાવેલું ગાંગડાદાર (મીઠું).