ગુજરાતી

માં વરાંગીની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાંગી1વેરાગી2વૈરાગી3

વરાંગી1

સ્ત્રીલિંગ

 • 1

  સુંદર અંગવાળી સ્ત્રી.

ગુજરાતી

માં વરાંગીની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાંગી1વેરાગી2વૈરાગી3

વેરાગી2

પુંલિંગ

 • 1

  બાવો; સાધુ.

ગુજરાતી

માં વરાંગીની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાંગી1વેરાગી2વૈરાગી3

વૈરાગી3

વિશેષણ

 • 1

  વેરાગી; વૈરાગ્યયુક્ત.

પુંલિંગ

 • 1

  બાવો; સાધુ.