વૈરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈરાટ

વિશેષણ

  • 1

    વિરાટ સંબંધી.

  • 2

    વિશાળ; વિસ્તૃત.

મૂળ

सं.