ગુજરાતી

માં વરાડની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાડું1વરાડ2વરાડ3

વરાડું1

નપુંસક લિંગ

  • 1

    એક દોરડું.

મૂળ

સર૰ सं. वराट =દોરડું

ગુજરાતી

માં વરાડની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાડું1વરાડ2વરાડ3

વરાડ2

પુંલિંગ

  • 1

    એક દોરડું (દોરડાથી થતું માપ) ભાગ; હિસ્સો.

સ્ત્રીલિંગ

  • 1

    એક દોરડું (દોરડાથી થતું માપ) ભાગ; હિસ્સો.

ગુજરાતી

માં વરાડની 3 મુખ્ય વ્યાખ્યા છે: વરાડું1વરાડ2વરાડ3

વરાડ3

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મધ્ય હિંદમાં એક પ્રદેશ કે પ્રાંત.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    મધ્ય હિંદમાં એક પ્રદેશ કે પ્રાંત.

મૂળ

प्रा. वराड, वराडग (-य); ( सं. विदर्भ)