વેરાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેરાડી

પુંલિંગ

  • 1

    એક રાગ.

મૂળ

प्रा. वे(-वइ)राड (सं. वैराट) ઉપરથી?

વરાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાડી

વિશેષણ

  • 1

    વરાડ (પ્રાંત)નું.