વ્રાત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્રાત્ય

પુંલિંગ

  • 1

    જેને સંસ્કાર કરવામાં ન આવેલા હોય તેવું.

  • 2

    વર્ણસંકર.

મૂળ

सं.