વરાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાપ

સ્ત્રીલિંગ

  • 1

    તલપ; આતુરતા.

  • 2

    વરસાદ આવી ગયા બાદ થોડા દિવસ ઉઘાડ નીકળતાં પાણી ચુસાઈ જાય છે તેવી જમીનની સ્થિતિ.

  • 3

    ફુરસદ; નવરાશ.

મૂળ

સર૰ म. वरपड, वरिपडा=આતુર-લુબ્ધ થવું. સર૰ વરવું; અથવા म. वळाण=વરસાદ પછી જમીનનું સુકાવું; म. वाळणें (सं. ज्वल्) સુકાવું