વરાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાળિયું

વિશેષણ

  • 1

    વરાળવાળું.

  • 2

    જેમાંથી વરાળ નીકળતી હોય તેવું.

  • 3

    વરાળથી કરેલું.

નપુંસક લિંગ

  • 1

    વરાળ છટકવાનું બારું.