વરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વરવું'નું કર્મણિ.

વેરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'વેરવું'નું કર્મણિ.

  • 2

    વીખરાઈ જવું; છૂટું પડી જવું.