વરાંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાંસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભરોંસે ભૂલવું; ભરમાવું.

  • 2

    પસ્તાવું; અફસોસ કરવો.

મૂળ

જુઓ વરાંસો