વરાંસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાંસો

પુંલિંગ

  • 1

    ભરોંસો.

  • 2

    પસ્તાવો; અફસોસ.

મૂળ

સર૰ हिं. भरोसा ( सं. भड +आशा)