વરાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરાહ

પુંલિંગ

  • 1

    ડુક્કર; સૂવર.

  • 2

    વિષ્ણુનો ત્રીજો અવતાર.

  • 3

    એક (પ્રાચીન) માપ.

મૂળ

सं.