વરીડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરીડો

પુંલિંગ

  • 1

    વીરડો; નદી કે તળાવના સૂકા ભાગમાં પાણી માટે ખોદેલો ખાડો.

મૂળ

दे. विअर