ગુજરાતી

માં વરોની 3 મુખ્ય વ્યાખ્યા છે: વેરો1વરો2વરો3

વેરો1

પુંલિંગ

 • 1

  કર; જકાત (વેરો આવવો, વેરો પડવો, વેરો નાખવો, વેરો લેવો).

મૂળ

प्रा. वेर ( सं. द्वार) ઉપરથી કે सं. व्यवहार ઉપરથી ?

ગુજરાતી

માં વરોની 3 મુખ્ય વ્યાખ્યા છે: વેરો1વરો2વરો3

વરો2

પુંલિંગ

 • 1

  નાત જમાડવી તે.

 • 2

  વપરાશ; ખરચ.

મૂળ

જુઓ વરવું = વપરાવું; સર૰ म. वरा =સીધું; वरो=પુષ્કળ

ગુજરાતી

માં વરોની 3 મુખ્ય વ્યાખ્યા છે: વેરો1વરો2વરો3

વરો3

સ્ત્રીલિંગ

 • 1

  વર તરફથી અપાતું લગ્નની ખુશાલીનું જમણ.

 • 2

  જનોઈ લીધા બાદ અપાતું જમણ.