વરોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરોટો

પુંલિંગ

  • 1

    રસ્તા બનાવવામાં વપરાતો મોટો ગોળ પથ્થર; રોલર.

મૂળ

सं. वर+वृत्त; સર૰ म. वरोटा