વરોંઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરોંઠી

સ્ત્રીલિંગ

 • 1

  વરેઠી; વર તરફથી અપાતું લગ્નની ખુશાલીનું જમણ.

 • 2

  જનોઈ લીધા બાદ અપાતું જમણ.

મૂળ

सं. वर+इष्टि કે वर+गोष्ठी

વરોઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરોઠી

સ્ત્રીલિંગ

 • 1

  વરેઠી; વર તરફથી અપાતું લગ્નની ખુશાલીનું જમણ.

 • 2

  જનોઈ લીધા બાદ અપાતું જમણ.

મૂળ

सं. वर+इष्टि કે वर+गोष्ठी