ગુજરાતી

માં વરોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરોલ1વરોલ2

વરોલ1

પુંલિંગ

  • 1

    ભમરો.

મૂળ

सं.

ગુજરાતી

માં વરોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરોલ1વરોલ2

વરોલ2

નપુંસક લિંગ

  • 1

    વાંઝિયાપણું.

વિશેષણ

  • 1

    વિયાય નહીં એવું (ઢોર).