ગુજરાતી

માં વલની 4 મુખ્ય વ્યાખ્યા છે: વલ1વલે2વેલ3વેલુ4

વલ1

પુંલિંગ

 • 1

  ઝાકળ.

મૂળ

સર૰ म., हिं.; सं. ओल

ગુજરાતી

માં વલની 4 મુખ્ય વ્યાખ્યા છે: વલ1વલે2વેલ3વેલુ4

વલે2

સ્ત્રીલિંગ

 • 1

  હાલ; દશા.

 • 2

  ભૂંડા હાલ.

 • 3

  ઉપાય (વલે કરવી, વલે થવી, વલે બેસવી, વલે બેસાડવી).

મૂળ

अ. वलह

ગુજરાતી

માં વલની 4 મુખ્ય વ્યાખ્યા છે: વલ1વલે2વેલ3વેલુ4

વેલ3

સ્ત્રીલિંગ

 • 1

  લતા; લાંબી ને પથરાતી કે ઊંચે ચડતી ઊગતી વનસ્પતિ.

મૂળ

प्रा. वेल्लि ( सं. वल्ली); સર૰ म.

ગુજરાતી

માં વલની 4 મુખ્ય વ્યાખ્યા છે: વલ1વલે2વેલ3વેલુ4

વેલુ4

સ્ત્રીલિંગ

 • 1

  રેતી.

મૂળ

सं. वालुका