વૈલક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈલક્ષ્ય

નપુંસક લિંગ

  • 1

    ગભરાટ; ગૂંચવણનો ભાવ.

  • 2

    અસ્વાભાવિકતા; કૃત્રિમતા.

મૂળ

सं.