વલખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વલખાં મારવાં; અકળાવું; મૂઝાવું.

મૂળ

सं. वि+लक्ष्