વલ્ગૅરિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વલ્ગૅરિટી

સ્ત્રીલિંગ

  • 1

    અશિષ્ટતા; અસભ્યતા; અશ્લીલતા; અભદ્રતા.

મૂળ

इं.